તમે જે ઈચ્છો છો તે ચોક્કસ થશે: રાજનાથ સિંહ
તમે જે ઈચ્છો છો તે ચોક્કસ થશે: રાજનાથ સિંહ
Blog Article
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે ત્રાસવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઊભી થઈ છે ત્યારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે સંકેત આપ્યો હતો કે સંરક્ષણ પ્રધાન તરીકે તેમની જવાબદારી ભારત પર હુમલો કરવાની હિંમત કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતા જે ઈચ્છે છે તે ચોક્કસપણે થશે. પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાની કનેક્શનને ધ્યાનમાં રાખીને ભારત વળતાં પગલાં લેવાની વિચારણા કરી રહ્યું છે ત્યારે રાજનાથે આ મોટો સંકેત આપ્યો હતો. Read more